Wadia Women's College Campus, Mysore Cafe Lane, Athwagate, Surat- 395001
રોટરી ક્લબ ઓફ સુરત તરફથી નેશન બિલ્ડર નો એવોર્ડ મેળવતા ઉચ્ચતર માધ્યમિક વિભાગ (ગુજરાતી માધ્યમ)ના શિક્ષક શ્રી નિલેશભાઈ કલસરિયા
તથા
માધ્યમિક વિભાગ (અંગ્રેજી માધ્યમ)ના શિક્ષિકા શ્રીમતી પ્રીતિબેન ગજ્જર